Aapnu Gujarat
Uncategorized

જૂનાગઢ જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે મેંદરડા ખાતે

જૂનાગઢ જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્યદિન પર્વ ૧૫ મી ઓગષ્ટની ઉજવણી મેંદરડા જી.પી. હાઈસ્કુલ ખાતે યોજાશે. મહિલા અને બાળ કલ્યાણ તથા શિક્ષણ વિભાગનાં સંસદિય સચિવશ્રી વિભાવરીબેન જોષીના હસ્તે ધ્વાજારોહણ કરાશે. સાથો સાથ તા. ૧૪ મી ઓગષ્ટનાં રોજ સવારે ૭-૦૦ કલાકે આ જ સ્થળે સામુદાયીક યોગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ બન્ને કાર્યક્રમમાં આમ જનતા તથા અગ્રગણ્ય નાગરીકોએ ઉપસ્થિત રહેવા કલેકટર ડો. રાહુલ ગુપ્તાની યાદીમાં જણાવાયુ છે.

Related posts

जून तिमाही में जीडीपी विकास दर घटकर ५%

aapnugujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિર યાત્રા ધામમાં સામેલ

aapnugujarat

राजकोट पश्चिम में सबसे रोमांचक टक्कर रहेगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1