Aapnu Gujarat
રાષ્ટ્રીય

ત્રણ વર્ષની માસુમ બાળકી પર ૩૦ વર્ષના વ્યક્તિએ રેપ કર્યો

છત્તીસગઢના દુર્ગ જીલ્લાના ભિલાઇમાં એક દરિંદાએ ત્રણ વર્ષની માસુમ બાળકી પર રેપ કર્યો છે.આરોપી વ્યક્તિની વૈશાલી નગર પોલીસેે ધરપકડ કરી છે.તેની ઓળખ ૩૦ વર્ષીય મનમોહન કુમારના રૂપમાં કરી છે પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર ડાયલ ૧૧૨થી પોલીસ સ્ટેશનના પ્રભારી વૈશાલીનગરને માહિતી મળી હતી કે વૃંદાનગર કેમ્પમાં પાંચ ત્રણ વર્ષની બાળકી સાથે રેપની ઘટના બની છે પોલીસ પ્રભારી તાકિદે પેટ્રોલિંગ સ્ટાફની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને પીડિત બાળકીને હોસ્પિટલ લઇ ગઇ હતી પોલીસે આરોપી મનમોહનકુમારની ધરપકડ કરી અને તેની વિરૂધ્ધ પોકસો એકટ સહિત વિવિધ કલમોમાં મામલો દાખલ કરી તપાસ શરૂ કરી છે.આ ઘટનાને પરિણામ આપ્યા બાદ આરોપી મનોહન ભાગવાની ફિરાકમાં હતો પરંતુ પોલીસે તેની ઘેરાબંધી કરી પકડી લીધો હતો પોલીસ હવે તેને કોર્ટમાં હાજર કરશે

Related posts

બાબાસાહેબ આંબેડકરના મુંબઈ સ્થિત ઘરમાં તોડફોડ

editor

બજેટમાં સંરક્ષણ ફાળવણીમાં વધારો થઇ શકે

aapnugujarat

ઈવીએમના મુદ્દા પરથી ધ્યાન દૂર કરવા માટે સહારનપૂરમાં કરાવવામાં આવ્યું તોફાન : માયાવતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1