Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓને ૨૦૧૬-૧૭ માં મંજૂર થયેલી ફ્રેશ અને રીન્યુઅલ મંજૂર થયેલી શિષ્યવૃત્તિની જાણકારી અંગે સૂચના

સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.), રાજપીપલા, જિ. નર્મદા દ્વારા જણાવવામાં આવે છે કે, નર્મદા જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓએ ભારત સરકારની પ્રિ-મેટ્રીક, પોસ્ટ મેટ્રીક, મેરીટ કમ મીન્સ શિષ્યવૃત્તિ યોજનામાં વર્ષ ૨૦૧૬-૧૭ માં મંજૂર થયેલી ફ્રેશ અને રીન્યુઅલ મંજૂર શિષ્યવૃત્તિની જાણકારી માટે સંસ્થાના લોગીનમાં National Scholarship Portal ની website  scholarship-gov.in પર institute Login માં ફ્રેશ તથા રીન્યુઅલની મંજૂર યાદી જે તે શાળા / કોલેજના Account માં “Scholarship Recipients 2016-17 Fresh” અને “Scholarship Recipients 2016-17 Renewal ” option માં આપવામાં આવેલ છે. તેમાંથી મંજૂર વિદ્યાર્થી યાદી શાળા – કોલેજ મેળવી વિદ્યાર્થીને જાણ કરવાની રહેશે તથા વિદ્યાર્થીઓ તેમના Login વિદ્યાર્થી તેને System દ્વારા મળેલ Registered Id અને Password નો ઉપયોગ કરી અરજીનું Status જોઇ શકે છે, તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિકસતી જાતિ), નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

જાતિવાદ ઝેર ફેલાવ્યા પછી ઉપવાસ કરવાનો શું અર્થ છે : પંડ્યા

aapnugujarat

अहमदाबाद शहर के ४० वर्ष से १० पुराने क्वार्टर्स को रि-डेवलप किया जाएगा

aapnugujarat

કોંગ્રેસ સત્તા પર આવશે તો બેરોજગાર યુવાનોને ભથ્થું આપશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1