Aapnu Gujarat
Uncategorized

અલગ-અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરી કરતી ભટ્ટી ગેંગના સૂત્રધાર સહિત ૮ આરોપીઓ ઝડપાયા

જિલ્લાઓમાં ચોરીનું પ્રમાણ વધી રહી છે જેને અટકાવવા પોલીસ તંત્ર દ્વારા રાત્રીના દરમિયાન પેટ્રોલીંગ વધારવામા આવ્યું છે જેને લઈને રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં ચોરી કરતી જિલ્લા એલસીબી પોલીસે ભટ્ટી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ૮ આરોપીઓ સહિત ૮.૮૬ લાખની ચોરી કરેલી મુદ્દામાલ ઝડપી પાડી હતી.

જોકે મોડી રાત્રે પોલીસની પેટ્રોલીગ દરમિયાન અમદાવાદથી બે ખાનગી વાહનઓ લઈને હિંમતનગરના ભોલેશ્વર જતા હાથમતી નદીના બ્રિજ પાસેથી ચોરીના સામાન અને બે વાહન સાથે આઠ ને ઝડપી લીધા હતા. ૮ આરોપીઓને પોલીસે સઘન પૂછપરછ કરતા જેમાં ૨૦ ઘરફોડ ચોરી કરી હોવાનું કબુલાત કરી હતું. જોકે ભટ્ટી ગેંગના આરોપીઓના અગાઉ ગુન્હાઓની સાબરકાંઠા, અરવલ્લી અને આનંદ જિલ્લાઓમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી

Related posts

ડીસા પાલનપુર હાઇવે ઉપર ઇકો ગાડીમાં બની આગની ઘટના

editor

સાસણગીરના જંગલમાં સિંહદર્શન માટે લોકેશન શોધતા ૧૩ પ્રવાસીઓ પકડાયા

aapnugujarat

સ્ટ્રીટ લાઈટો ઉભી કરવામાં આવે છે જેને વાહન ચાલકો બિન્દાસ તોડી ને જતા રહે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1