Aapnu Gujarat
ગુજરાત

એટીએસ દ્વારા જુહાપુરામાંથી કોલસેન્ટર ઝડપાયુ

ચિરાગ પાટડીયા, અમદાવાદ

દેશમાં દિવાળીમાં ગણતરીમાં દિવસ બાકી રહ્યા છે.ત્યારે અમદાવાદ એટીએસ બાતમીને આધારે જુહાપુરા વિસ્તારનાસાકીબ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં 501 ભાડે રહેતા મોહમંદ લીયાકત અલી સૈયદ રહેઠાણ માંગરોળ,જુનાગઢ,સજ્જાત અહેમદ સૈયદ મુંબઇ ગેરકાયદેસર વીઓઆઇ એક્સચેન્જ ચલાવતા હોવાની બાતમી મળતા ત્યા અમદાવાદ રેડ પાડવામાં આવી ત્યાંથી બે આરોપીને રંગે હાથ પકડાયા જ્યારે અન્ય 3 આરોપી વોન્ટેડ જાહેર કરાવામાં આવ્યા આ આરોપી આઇએસડી અને જીસીએમ નેટવર્કમાં તબદીલી કરી ગેર કાયદેસર રીતે વીઆઇઓ દ્નારા ઇન્ટનેશનલ કોલને સાદા વોઇસ કોલ કરીને ઓરીજનલ આઇડેન્ટી છુપાવીને રાષ્ટ્રીય સલામતી જોખમમાં મુકીને ભારત સરકારને આર્થિક નુકશાન પહોચાડી ટેલીફોનિક કંપનીઓને છેતરપીંડી કરીને કુલ મુદ્દ્માલ 1 લાખ 48 હજારનો મુુદ્દામાલ કબજે કર્યો સાથે સાથે સાથે સાથે લેપટોપ નંગ 2 સીમ બેંક 7 વાઇફાઇ રાઉટર નંગ 02 મોબાઇલ 4 નંગ અને સીમકાર્ડ નંગ 254 નેટવર્ક સ્વીચ 2 એમ કુલ મળીને 3 લાખ 50 હજારનો મા જપ્ત કરી ઇપીકો કલમ 420,120(બી)તથા ધી આઇટી એક્ટ 2000ની કલમ 65 તથા ઇન્ડીયન ટેલીગ્રાફ એક્ટ 1885 ની કલમ 20 મુજબ ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી કરી છે.

Related posts

પત્નીએ પતિને રંગેહાથ પકડ્યો

aapnugujarat

કોંગી ધારાસભ્યોના સસ્પેન્શન મુદ્દે ભાજપ-કોંગીમાં સમાધાન

aapnugujarat

ટેકાનાં ભાવની ખરીદી ૩૦ જાન્યુઆરી સુધી પુરી કરવા સીએમનું ફરમાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1