Aapnu Gujarat
રમતગમત

Tokyo Olympic: રવિ દહિયા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર બીજો ભારતીય પહેલવાન

ટોક્યો ઓલિમ્પિક્સમાં ફાઈનલમાં રવિ દહિયાએ સિલ્વર મેડલ જીત્યો છે.રશિયન કુસ્તીબાજ સામે હારનો સામનો કરવો પડ્યો છે.57 કિલોગ્રામ વેઇટ કેટેગરીની ફાઇનલમાં રવિ દહિયા 2 વારનાં વર્લ્ડ ચેમ્પિયન રશિયન ઝાવુર યુગુએવ સામે હારી ગયા છે.આ શાનદાર મુકાબલામા યુગુએવે રવિને 3 પોઇન્ટથી હરાવ્યો છે.પીએમ નરેન્દ્ર મોદીએ  ટ્વિટ  કરી રવિ દહિયાને ઓલિમ્પિકમાં જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું, ‘રવિ કુમાર દહિયા એક ઉત્તમ કુસ્તીબાજ છે. તેમની ફાઇટિંગ સ્પિરિટનો કોઈ જવાબ નથી. તેમને ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા માટે શુભકામનાઓ. ભારતને તેમની શાનદાર સિદ્ધિ પર ગર્વ છે.

Related posts

ભારત-શ્રીલંકા વચ્ચે આજથી ટેસ્ટ : વિરાટ સેના પૂર્ણ તૈયાર

aapnugujarat

એબી ડીવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કર્યું

aapnugujarat

बांग्लादेश के खिलाफ सीरीज के लिए टीम इंडिया का एलान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1