Aapnu Gujarat
મનોરંજન

એક્ટ્રેસ સુરેખા સિકરીનુ નિધન

ટીવી જગતની દિગ્ગજ અદાકારા સુરેખા સિકરીનુ ૭૫ વર્ષની ઉમરે નિધન થયું છે.લાંબા સમય થી બીમાર હતા.આજે હાર્ટએટેક થી તેમનુ નિધન થયું છે.સુરેખા સિકરીને ત્રણ વાર નેશનલ એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે.સુરેખા સિકરી બધાઈ હો અને બાલિકા વધુ જેવી કેટલીય હીટ અને પોપ્યુલર ફિલ્મો અને સીરીયલમાં કામ કરી ચુક્યા છે.ફેન્સ અને કલાકારો દ્વારા સોશિયલ મીડિયા થકી શ્રધ્ધાંજલિ આપી હતી.

Related posts

स्टार से ज्यादा नखरे तो उनके मैनेजर के होते हैं : एकता कपूर

aapnugujarat

શાહરુખની ઝીરો સલમાન ખાનની દબંગ થ્રી સાથે ટકરાશે

aapnugujarat

હવે મલાઇકા અરબાઝ સાથે સમાધાન કરવાના મુડમાં છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1