Aapnu Gujarat
રમતગમત

પોતાની જ બહેન સાથે લગ્ન કરશે બાબર આઝમ

પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ આવતા વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે. આશ્ચર્યજનક બાબત સામે આવી છે કે બાબર આઝમ પોતાની કઝીન સાથે લગ્ન કરશે. પાકિસ્તાની ચેનલ જિઓ ન્યૂઝના સૂત્રોના હવાલેથી આ વાતનો ખુલાસો થયો છે.પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અને તેના પિતરાઇ બહેનના પરિવાર વચ્ચે આ દંપતીના લગ્ન અંગે સમજૂતી થઈ છે. બંનેના લગ્ન આવતા વર્ષે થશે. સૂત્રો થકી બહાર આવ્યું છે કે બાબર આઝમ તેના કાકાની પુત્રી સાથે લગ્ન કરવા સંમત થયો છે.બાબરને હાલમાં જ પાકિસ્તાની ક્રિકેટ ટીમનો ટેસ્ટ કેપ્ટન બનાવાયો હતો. તે પહેલેથી જ વન ડે અને ટી૨૦માં કેપ્ટન છે. તેણે અત્યાર સુધી ૩૩ ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાં ૪૨.૫૩ની એવરેજથી ૨૧૬૯ રન બનાવ્યા છે. તો ૮૦ વનડેમાં તેણે ૫૬.૮૪ની એવરેજથી ૩૮.૮ રન બનાવ્યા છે. તો ટી૨૦માં ૪૭.૩૩ની એવરેજથી ૨૦૩૫ રન બનાવ્યા છે.

Related posts

सिडनी टेस्ट में अश्विन ने बड़े भाई की तरह रास्ता दिखाया : विहारी

editor

ક્રિકેટ વિશ્વકપ : પાક વિરૂદ્ધ મેચ અંગે નિર્ણય બીસીસીઆઈ દ્વારા સરકાર પર છોડાયો

aapnugujarat

सरफराज ने कहा, मैच जिताने के लिए इन्हें लेनी होगी जिम्मेदारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1