Aapnu Gujarat
રમતગમત

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આર.પી સિંઘના પિતાનુ નિધન

કોરોનાની મહામારીએ અનેક લોકો ને પોતાના ભરડામાં લીધા છે ત્યારે ઘણા સેલેબ્સ અને ક્રિકેટરો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ ફાસ્ટ બોલર આર.પી સિંઘના પિતાનુ કોરોનાથી અવસાન થયું છે.તેમના પિતા શિવપ્રસાદ સિંઘનું ગત મહીને કોરોનાથી સંક્રમિત થયા હતા.તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.લખનૌ ની મેદાન્તા હોસ્પિટલ માં સારવાર થઈ રહી હતી.આજે તેમને અંતિમ શ્વાસ લીધા હતા.આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જાણકારી આપી હતી.

Related posts

मार्करम टेस्ट से बाहर

aapnugujarat

मीराबाई चानू ने कतर इंटरनेशनल कप में जीता गोल्ड मेडल

aapnugujarat

निक किर्जियोस ने जीता वॉशिंगटन ओपन का खिताब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1