Aapnu Gujarat

Category : ગુજરાત

ગુજરાત

રાજ્યમાં આકરી ગરમીનાં પ્રકોપ વચ્ચે માવઠું : ખેડૂતો ચિંતાતૂર

aapnugujarat
રાજ્યમાં આકરી ગરમીના પ્રકોપ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લા કલેકટર કચેરી તરફથી આજે મતદાન જાગૃતિ સાયકલ રેલીનું આયોજન કરાયું છે. આ રેલીમાં વરસતા વરસાદમાં નીકળી હતી. આ તરફ માવઠાના કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પણ......
ગુજરાત

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હાર્દિક પટેલ ગાયબ : કોંગ્રેસમાં મળ્યું હતું હેલિકોપ્ટર

aapnugujarat
૨૫ ઓગસ્ટ, ૨૦૧૫ ના રોજ અમદાવાદના જીએમડીસી મેદાનમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની મહાક્રાંતિ રેલીમાં લાખો લોકો એકઠા થયા હતા. આ લોકોની માંગણી હતી કે પાટીદારો (પટેલોને) ઓબીસીમાં સામેલ કરવામાં આવે અને અનામત આપવામાં આવે. આ રેલીનું નેતૃત્વ અન્ય કોઈ નહીં પણ યુવા નેતા હાર્દિક પટેલે કર્યું હતું. જે તે સમયે......
ગુજરાત

ગીરમાં વન વિભાગે ૫૦૦થી વધુ કૃત્રિમ વોટર પોઈન્ટસ તૈયાર કર્યા

aapnugujarat
સંતો, શુરા, અને સાવજોની ભૂમિ એટલે સોરઠ. આ સોરઠની ભૂમિ પર સાવજોની ભૂમિ તરીકે પણ જાણીતી છે. અહીં સાવજ માટે લોકસાહિત્યમાં લખાયુ છે કે સોરઠ ધરા જગ જુની, જગ જૂનો ગિરનાર, સાવજડા સેંજળ પીવે, ન્યાના નમણાં નરને નારપ જો કે સાવજડા સેંજળ પીવેની વાતો હવે માત્ર લોકસાહિત્યમાં જ રહી ગઈ......
ગુજરાત

મહેસાણામાં બાપે સગી દીકરી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

aapnugujarat
પિતા માટે દીકરી એટલે વ્હાલ નો દરિયો…પરંતુ મહેસાણામાં બીજી વાર બનેલી એક ઘટનાની ફરિયાદ જોતા તમને પણ લાગશે કે આવા નરાધમ પિતાને તો સરેઆમ ફાંસીના માંચડે ચડાવી દેવો જોઈએ. કારણ કે,આ પિતાએ પિતા અને દીકરી વચ્ચેનો સંબંધ લજવ્યો છે. આ નરાધમ પિતાએ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દીધી......
ગુજરાત

એક લાખની ઉઘરાણી કરતા મિત્રને ઘરે બોલાવી જીમ ટ્રેનેરે હત્યા કરી

aapnugujarat
કોઈને ઉધાર રૂપિયા આપતાં પહેલાં હજાર વાર વિચાર કરજો, નહીં તો તમારી પણ હત્યા થઈ શકે છે. જી હા વડોદરામાં પ્રાઇવેટ ફાઇનાન્સરે જીમ ટ્રેનરને આપેલા ઉધાર રૂપિયાની ઉઘરાણી કરતાં તેને મોતને ઘાટ ઉતારી દેવાયો. વડોદરાના મકરપુરામાં રહેતો યુવાન જૈમિન પંચાલ પ્રાઇવેટ ફાયનાન્સનો વ્યવસાય કરતો હતો. સાથે સરકારી અને ખાનગી કોન્ટ્રાક્ટ......
ગુજરાત

કચ્છ, દ્વારકા, અમરેલી, સાબરકાંઠામાં કમોસમી વરસાદ

aapnugujarat
ગુજરાતમાં ઉનાળાનું તાપમાન સતત નવા રેકોર્ડ બનાવે છે ત્યારે આજે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે. ખાસ કરીને કચ્છ, સાબરકાંઠા, દ્વારકા અને અમરેલીના કેટલાક ભાગોમાં આજે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે કેરી અને બીજા પાકોને નુકસાન થયું હોવાનો અંદાજ છે. હવામાન વિભાગે થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં......
ગુજરાત

રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજનું ભાજપને 4 દિવસનું અલ્ટીમેટમ

aapnugujarat
ભાજપના નેતા પરશોત્તમ રુપાલાના મામલે ક્ષત્રિયો જરાય ઢીલ મૂકવાના મૂડમાં નથી. રુપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વાંધાજનક ટિપ્પણી કરી ત્યાર પછી લગભગ એક મહિનાથી તેમનો વિરોધ ચાલે છે અને રાજકોટમાં રૂપાલાની ટિકિટ કાપવા માગણી થઈ રહી છે. ભાજપે આ માગણી સ્વીકારી નથી અને રુપાલાએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે.......
ગુજરાત

લોકસભા માટે ભાજપના 8 અને કોંગ્રેસના 4 ઉમેદવાર આજે ફોર્મ ભરશે, વિધાનસભા બેઠકના 2 ઉમેદવાર નામાંકન કરશે

aapnugujarat
લોકસભા ચૂંટણીના રણસંગ્રામનું રણશીંગુ ફુંકાઇ ગયું છે, ઉમેદવારો પોતાની જીત માટે આજે ઉમેદવારી પત્ર ભરશે.. ભાજપ અને કૉંગ્રેસ ગુજરાતની બેઠકો અંકે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.. આજે કેટલાક નેતાઓ રેલી અને સભા યોજી શક્તિ પ્રદર્શન કરશે. લોકસભા માટે ભાજપના 8 ઉમેદવાર ફોર્મ ભરશે આજનો દિવસ પ્રચારના પડઘમથી ગુંજી ઉઠશે.......
ગુજરાત

અમદાવાદમાં જુની સોસાયટીઓનું રિડેવલપમેન્ટ કામકાજ ઝડપી બન્યું

aapnugujarat
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં જુની સોસાયટીઓનું રિડેવલપમેન્ટનું કામકાજ એટલું ઝડપી બની રહ્યું છે કે શહેરનો દેખાવ જ જાણે તેનાથી ધીરેધીરે બદલાઈ રહ્યો છે. છેલ્લા આઠ મહિનામાં અમદાવાદની ૫૦ જેટલી સોસાયટીઓએ રિડેવલમેન્ટની ડીલ ફાઈનલ કરી નાખી છે, અને ૪૦૦ જેટલી સોસાયટીઓ હાલ રિડેવલપમેન્ટના સોદાના આખરી તબક્કામાં પહોંચી ચૂકી છે. રિડેવલપમેન્ટનું કામકાજ......
ગુજરાત

ગુજરાતના ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીની એન્ટ્રી થશે

aapnugujarat
દેશભરમાં ચૂંટણીનો માહોલ ગુજી રહ્યો છે. ‘અબ કી બાર ૪૦૦ પાર’નો સિંહનાદ સાથે ભાજપ પ્રચારમાં તૂટી પડ્યું છે. દેશભરમાં પીએમ મોદીની સભાઓ થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં તેમની સભાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે આ આતુરતાનો અંત આવી ગયો છે. હવે ગુજરાતના ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીની એન્ટ્રી થશે. પીએમ......
UA-96247877-1