Aapnu Gujarat

Category : બિઝનેસ

બિઝનેસ

અદાણી પર વધ્યો લોકોનો વિશ્વાસ, લોજિસ્ટિક્સ ક્ષેત્રે સૌથી ઝડપથી વિકસતો બિઝનેસ બન્યો

aapnugujarat
આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ મૂડીઝ અને S&P એ વિવિધ અદાણી પોર્ટફોલિયો કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં જારી કરાયેલા અદાણી સમૂહ માટેના તમામ ઇશ્યુ માટેના આઉટલૂકને “સ્થિર” રેટીંગ પર અપગ્રેડ કર્યા છે. આ બાબત અદાણી સમૂહના તમામ ઇશ્યુઅર્સ માટે સ્થિર અને અનુમાનિત કેશફ્લો સાથે ઉચ્ચ ક્રેડિટ ગુણવત્તાની ખાતરી આપે છે. ભારતમાં ખાનગી કંપનીઓમાંથી......
બિઝનેસ

ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ

aapnugujarat
ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. ભારતે હોંગકોંગને પછાડીને પ્રથમ વખત ટોપ ચારમાં જગ્યા બનાવી છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર સોમવારે ભારતીય એક્સચેન્જો પર લિસ્ટેડ શેરો નું સંયુક્ત મૂલ્ય ૪.૩૩ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે, જ્યારે હોંગકોંગ શેરબજારનું મૂલ્ય ઘટીને ૪.૨૯ ટ્રિલિયન ડૉલર થઈ ગયું છે.......
બિઝનેસ

Appleએ Samsungને પછાડી, બની ગઈ વિશ્વની ટોચની સ્માર્ટફોન સેલર કંપની

aapnugujarat
એપલ હવે વિશ્વની ટોપ સેલર સ્માર્ટફોન બ્રાન્ડ બની ગઈ છે. અમેરિકન કંપનીએ છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલા સેમસંગના દબદબાનો અંત લાવી દીધો છે. ઈન્ટરનેશનલ ડેટા કોર્પના રિપોર્ટ પ્રમાણે 2023માં એપલનો માર્કેટ શેર 20 ટકા રહ્યો હતો અને આ સાથે તે વિશ્વની સૌથી મોટી સ્માર્ટફોન સેલર કંપની બની ગઈ છે. એટલું......
બિઝનેસ

સ્ટેટ બેંકને પછાડીને એલઆઈસી સૌથી મોટી લિસ્ટેડ સરકારી કંપની

aapnugujarat
સરકારી વીમા કંપની એલઆઈસીના શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી શાનદાર તેજી જોવા મળી રહી છે. આજે જ્યારે બજારમાં ચોતરફી વેચવાલી જોવા મળી રહી હતી ત્યાં એલઆઈસીના શેર ગ્રીન ઝોનમાં હતા. આ તેજીના જોરે એલઆઈસી હવે શેરબજારમાં લિસ્ટેડ સૌથી મોટી સરકારી કંપની બની ગઇ છે. ભારતીય જીવન વીમા નિગમે સૌથી મોટી સરકારી......
બિઝનેસ

રિઝર્વ બેન્કે નિયમમાં ફેરફાર કરતા ફેબ્રુઆરીથી પર્સનલ લોન મોંઘી થશે

aapnugujarat
આ વર્ષે પર્સનલ લોન મોંઘી થશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા તાજેતરના નિયમોમાં ફેરફારને કારણે નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની (એનબીએફસી) પાસેથી લોન મેળવવી વધુ મુશ્કેલ બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અસુરક્ષિત લોનમાં થયેલા ભારે વધારાને પગલે, આરબીઆઈએ ગ્રાહક લોન પર રિસ્ક વેટ ૧૦૦% થી વધારીને ૧૨૫% કર્યું છે. રિઝર્વ......
બિઝનેસ

અમદાવાદથી અયોધ્યાના વિમાન ભાડા આસમાને પહોંચ્યા

aapnugujarat
અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાના અભિષેકનો એક ઐતિહાસિક પ્રસંગ યોજાવાનો છે જેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. જેના કારણે અયોધ્યાની ફ્લાઈટના ભાડા પણ આસમાને પહોંચી ગયા છે. 22મી જાન્યુઆરીએ યોજાનાર ભવ્ય કાર્યક્રમ સાથે અમદાવાદથી અયોધ્યા સુધીની ફ્લાઇટની કિંમતો 10,000 રૂપિયાથી વધીને 30,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. 18મી જાન્યુઆરીથી 22મી......
બિઝનેસ

E-Way Bill: GST નિયમોમાં મોટો ફેરફાર! 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ

aapnugujarat
કેન્દ્ર સરકારે GST નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે (1 માર્ચ 2024 થી GST નિયમો બદલાઈ રહ્યા છે). હવે 5 કરોડથી વધુનો બિઝનેસ કરનારા બિઝનેસમેન ઈ-ઈનવોઈસ વિના ઈ-વે બિલ જનરેટ કરી શકશે નહીં. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના નિયમો અનુસાર, વેપારીઓને રૂ. 50,000થી વધુની કિંમતનો માલ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ......
બિઝનેસ

ગૌતમ અદાણી ફરીથી મુકેશ અંબાણીથી આગળ નીકળી ગયા

aapnugujarat
દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં ગૌતમ અદાણી ફરીથી મુકેશ અંબાણી કરતા આગળ નીકળી ગયા છે. તાજેતરમાં આ બંને ઉદ્યોગપતિઓની સંપત્તિમાં જંગી વધારો થયો છે. પરંતુ અદાણીની મિલ્કતમાં થયેલો વધારો અંબાણી કરતા વધારે છે. આજની સ્થિતિ પ્રમાણે અબજોપતિઓના લિસ્ટમાં અદાણી હવે 12મા ક્રમ પર છે જ્યારે મુકેશ અંબાણી તેમનાથી પાછળ 13મા......
બિઝનેસ

બેન્ક FD કરાવનારાઓ માટે ખુશખબર, લાંબા સમય સુધી વ્યાજદર ઉંચા રહેશે

aapnugujarat
ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ માટે આજે ઢગલાબંધ સાધનો છે છતાં એક મોટો વર્ગ બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ પર જ ભરોસો ધરાવે છે. શેરબજાર લિંક્ડ પ્રોડક્ટમાં વધારે વળતર મળવાની શક્યતા હોવા છતાં મોટા ભાગના ભારતીયો આજે પણ એફડીમાં જ રૂપિયા મૂકવાનું પસંદ કરે છે. બેન્ક એફડીમાં મળતું રિટર્ન ફુગાવાના પ્રમાણમાં ઓછું હોવાથી તેમાં સરવાળે......
બિઝનેસ

એક વર્ષમાં યુપીઆઈ પેમેન્ટમાં ૪૨ ટકાની વૃદ્ધિ જોવા મળી

aapnugujarat
વર્ષ ૨૦૨૩ યુપીઆઈપેમેન્ટની બાબતમાં ખૂબ જ ખાસ રહ્યું છે. ગયા વર્ષે ભારતીયોએ મોટા પાયે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે. આજકાલ લોકો ઘરના રાશન, ચા, સિગારેટ અને બાળકોની સ્કુલમાં યુપીઆઈદ્વારા જ પેમેન્ટ કરી રહ્યા છે. આ કારણોસર છેલ્લા એક વર્ષમાં યુપીઆઈપેમેન્ટના મામલામાં ૪૨ ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. આંકડાઓની વાત કરીએ તો......
UA-96247877-1