Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજના કંબોઇ ખાતે પોલીસ અને આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરાયુ…..

બનાસકાંઠા: વિશ્વ સહિત દેશભરમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે ત્યારે ભારત દેશમાં પણ દીવસેને દીવસે કોરોના વાયરસનો પ્રોઝેટીવ કેસો વધી રહ્યા છે ત્યારે હાલમા ઙોક્ટરો,પોલીસ,સરકારી તંત્ર, મીઙીયા વગેરે કોરોના જેવી મહામારીમા પોતાના જીવની પરવા કર્યા વગર ૨૪ કલાક આ કર્મચારીઓ કામ કરી રહ્યા છે ત્યારે તમાંમ સેવા ભાવી કર્મચારીઓ માટે ઠેર ઠેર સન્માન પણ કરવામા આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો કાંકરેજ તાલુકા વિસ્તારમાં અલગ અલગ ગ્રામીણ વિસ્તારમા ૭ જેટલા કોરોના પ્રોઝેટીવ કેસ નોધાયા છે

ત્યારે આવી કપરી પરીસ્થિતિ એટલે કોરોના જેવી મહામારી વચ્ચે ખડે પગે રાત-દિવસ કામ કરી રહ્યા છે ત્યારે તેવોની કામગીરી બિરદાવી આજ રોજ કાંકરેજ તાલુકાના કંબોઇ ખાતે સરપંચ કાનજી સોલંકી અને તલાટી વિક્રમસિંહ વાઘેલા, કોપાળસિંહ સોલંકી પૂવઁ સરપંચ દ્રારા ગામમાં વૈશ્વિક મહામારી કોરોના અંતર્ગત ફરજ બજાવતા પોલીસ કર્મીઓ, આરોગ્ય કર્મચારીઓ તેમજ ગામની પોલીસ કમીટી વગેરે તથા અંજની ન્યુઝ અને મંતવ્ય ન્યુઝ ચેનલના, વિશ્વાસઘાતના રીપોટર ચેહર સિંહ વાઘેલા સહિત અન્ય લોકોનુ કુમકુમ ટીલક કરી સાલ આેઢળી પુસ્પ વર્ષાથી સન્માન કરવામાં આવ્યું હતું અને આવા સેવાભાવી કર્મચારીઓ ને પ્રોસાહન પુરૂ પાઙ્યું હતુ તેમજ સરપંચ દ્રારા ખાસ અપીલ કરવામા આવી હતી કે પોલીસ કર્મીઓ ડોક્ટરો વગેરે લોકોને સાથ સહકાર આપો અને ઘરમાં રહો અને સુરક્ષિત રહો

(તસ્વીર/અહેવાલ: મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

गुजरात राज्यसभा चुनाव से पहले BJP के दोनों उम्मीदवार निर्विरोध चुने गए

editor

બાઇકચાલક યુવકનું ડિવાઇડર સાથે અથડાતાં મોત થયું

aapnugujarat

બોપલ ઘુમા નગરપાલીકાના કાઉન્સિલર રેખાબેન સરડવાએ આંગણવાડીમાં જન્મ દિવસની ઉજવણી કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1