Aapnu Gujarat
ગુજરાત

બિહાર દલિત સમાજનુ ગૌરવ એવા રવિદાસ ઈન્ડસ્ટ્રીઝના માલિક ઉપેન્દ્રભાઈ રવિદાસે મુખ્યમંત્રી રાહતફંડ બિહારમાં રૂપિયા 5000000 અંકે રૂપિયા પચાસ લાખનુ દાન

બિહાર દલિત સમાજનુ ગૌરવ એવા રવિદાસ ઈન્ડસ્ટ્રીઝના માલિક ઉપેન્દ્રભાઈ રવિદાસે તા 26/3/2020 ના રોજ મુખ્યમંત્રી રાહતફંડ બિહારમાં રૂપિયા 5000000 અંકે રૂપિયા પચાસ લાખનુ દાન આપી સમાજ અને દશ પ્રત્યેના પ્રેમનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ આપી સમાજનુ નામ રોશન કરેલ છે આ કાયૅ ને આવકારી તંત્રી સમાગમ સમાજ મહેસાણા શ્રી ભીખાભાઇ એ મકવાણા હાદિક અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે

Related posts

બે વર્ષની પુત્રી સામે માતાની લૂંટારુઓએ હત્યા કરતા ખળભળાટ

aapnugujarat

રાજૌરીમા બીજેપી નેતાના ઘર પર ગ્રેનેડ હુમલો

editor

ગુજરાત ચૂંટણી : બીજા ચરણ માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1