Aapnu Gujarat
ગુજરાત

વીરપુર પાસે ના કાગવડ પાટીયા પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત

વીરપુર પાસે ના કાગવડ પાટીયા પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો કાર માં અચાનક ખરાબી આવવના કારણે કાર ચાલકે કાર પર નો કાબુ ગુમાવી દીધી હતો અને ડમ્પર સાથે અથડાઈ હતી સદ્ નસીબે કોઈ મોટી જાન હાનિ થઈ ન હતી અકસ્માત થતા હાઈવે પર ટ્રાફીક જામ ના દ્રશ્યો સર્જાયા હતા.

રિપોર્ટર :-દેવરાજ રાઠોડ વીરપુર દ્વારા

Related posts

લીંબડી ખાતે શરદ પુનમના રોજ નવદુર્ગા નવચંડી મહાયજ્ઞ યોજાયો

editor

લીંબડી જુની તાલુકા પંચાયત કચેરી ખાતે ઈશ્રમ રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો

editor

પ્રિયંકા ૨૮મીએ ગાંધીનગરમાં પ્રથમ જ ચૂંટણી સભા ગજવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1