Aapnu Gujarat
ગુજરાત

તા. ૨૩ મી એ રોજગાર રીવ્યુ કમીટી આસામ લેજીસલેટીવ એસેમ્બલીના સભ્યશ્રીઓ નર્મદા જિલ્લાની મુલાકાતે

રોજગાર રીવ્યુ કમીટી, આસામ લેજીસલેટીવ એસેમ્બલીના સભ્યશ્રીઓ તા.૨૩ મી જુન, ૨૦૧૭ ને શુક્રવારના રોજ નર્મદા જિલ્લાની મુલાકાતે આવનાર છે. આ કમીટી નર્મદા જિલ્લા તથા સરદાર સરોવર ડેમ વગેરેની મુલાકાત લેનાર છે, તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

જન અધિકારના દસની યાદી જાહેર : અપક્ષ તરીકે લડશે

aapnugujarat

નયા ભારતનું નિર્માણ આ યુવાશકિતના સામર્થ્યથી થશે : મુખ્યમંત્રી

aapnugujarat

વિરમગામના જુની મિલ વિસ્તારમાં ત્રણ યુવાનો તણાયા : એકનું મોત, બેને સુરક્ષિત બહાર કઢાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1