Aapnu Gujarat
શિક્ષણ

હિંમતનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

હિંમતનગર સાબરકાંઠા જિલ્લા દ્વારા બાળકોનાં સર્વાંગી વિકાસ હિન્દુ ધર્મ સંસ્કૃતિ સંસ્કાર માટે રૂષિકેષ પ્લે સ્કૂલ, જુના બલવંતપુરા ખાતે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નર્સરી, કે. જી.૧, કે .જી .૨નાં બાળકોએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક બાળકોને ચોકલેટ, કલર ભેટ આપવામાં આવ્યા હતાં. પ્રથમ નંબરને ટ્રોફી તથા બીજા અને ત્રીજા નંબરને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમ ને સફળ બનાવવા સ્કૂલનાં સ્ટાફ તથા પ્રિન્સીપાલ વૈભવી દવેના આભાર કાર્યક્રમમાં રાષ્ટ્રીય બજરંગ દળ સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ કનકસિંહ ઝાલા, હિન્દુ હેલ્પલાઈન હિંમતનગર શહેર અધ્યક્ષ હાર્દિક સોની, ધર્મ રક્ષા પરિષદ સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ ભાર્ગવ દવે, રાષ્ટ્રીય બજરંગ દળ હિંમતનગર શહેર અધ્યક્ષ પ્રવિણસિંહ રાજપુત, રાષ્ટ્રીય બજરંગ દળ હિંમતનગર શહેર ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતાં.

(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

RTI એકટ મુદ્દા હળવાશથી ન લેવા સરકારને કોર્ટનો હુકમ

aapnugujarat

अहमदाबाद आरटीओ में स्कूलवर्धी वाहनों की फिटनेस जांच की गई

aapnugujarat

પરીક્ષાના પેપરો લીક ન થાય એવી ફુલપ્રૂફ સિસ્ટમ ગુજરાત વિકસાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1