Aapnu Gujarat
ગુજરાત

મહેસાણા મર્ચન્ટ કોલેજ બાસણા ખાતે યોગ શિબિર યોજાઈ

મહેસાણા મર્ચન્ટ કોલેજ બાસણા ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું હતું જેમાં ૧૦૦૮ મહામંડલેશ્વર સંજયગીરી મહારાજ તથા યોગ માતા ઉર્મિલા ગિરી તથા સ્પ્રીંચુઅલ માસ્ટર સાધ્વી યોગી રાધા ગીરી માતા(યુક્રેઇન ) દ્વારા વિધાર્થીઓને યોગ વિશે માહિતી આપી હતી અને યોગાસનો કરાવ્યા હતાં. આ શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રો જોડાયા હતાં. સંસ્થાના વડા ટ્રસ્ટી મંડળના સભ્યોએ પણ ભાગ લીધો હતો.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

વ્યાજખોરનો ત્રાસ : તંગ આવી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

aapnugujarat

વડોદરાઃ કેરીના વેપારીઓ પર આરોગ્યના દરોડા, ૧૨૦૦ કિલો કેરીનો નાશ

aapnugujarat

‘મિશન શક્તિ’દ્વારા વૈજ્ઞાનિકોએ શક્તિશાળી ભારતની પ્રતીતિ કરાવી : વાઘાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1