Aapnu Gujarat
શિક્ષણ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયું

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની દહેરાદુન ખાતે બેઠક મળી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, દેશભરમાં પ્રાથમિક શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અંગે જિલ્લા કલેક્ટરોને જાણ કરવી અને તેનો ત્વરિત ઉકેલ આવે તે માટે વિસ્તૃત ચર્ચા કરવી જેનાં સંદર્ભે અતુલ પટેલ (રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં અધ્યક્ષ), અવિનાશ પ્રજાપતિ, જતીન પંચાલ, વિષ્ણુ પટેલ, આનંદ ઠાકોર, ભારત વાઢવાણી, મિત્તલબેન ઠક્કર સહિતનાં સભ્યોએ અમદાવાદ જિલ્લા કલેકટરને મળી તેમની ૧૬ માંગણીઓની માહિતી આપતું આવેદન પત્ર સુપ્રત કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

ડીસાની આદર્શ પ્રાથમિક શાળામાં સ્વયં શિક્ષક દિન ઊજવણી કરાઈ

aapnugujarat

UKની સ્ટુડન્ટ વિઝા ફીમાં રૂપિયા 13,000નો વધારો

aapnugujarat

ગાંધીનગરમાં ૩૨૦૦૦ હજાર વિદ્યાર્થીઓ અનપઢ!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1