Aapnu Gujarat
ગુજરાત

એનસીપી પક્ષ ગુજરાત પ્રદેશ દ્વારા પક્ષનો સ્થાપના દિન ઉજવવામાં આવ્યો: એનસીપી

જૂન ૨૦૧૭ ને અમદાવાદના રોજ એનસીપી કાર્યલય ખાતે ગુજરાત પ્રદેશ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ની તરફથી એનસીપી પક્ષનો સ્થાપના દિન નાં અવસએરે પાર્ટી નો ધ્વજા વંદન મનાવવામાં આવ્યો. પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત એનસીપીના શ્રી રાજેન્દ્ર જૈન નાં હસ્તે તેમજ નિરીક્ષક માહેશ્વરી ની અધ્યક્ષતામાં આ ધ્વજવંદન કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે પ્રદેશના પદાધિકારી શ્રી બી.જી. ગઢવી, નીકુલાસિંગ કે. તોમર (મહામંત્રી ગુજરાત), પૂરણા દેવી (સાણંદ રાજવી પરિવાર), શ્રી વિજય યાદવ (વિદ્યાર્થી પ્રમુખ ગુજરાત), ડો. જગદીશચંદ્ર દાફડા, રાજુ ત્રિવેદી, કારણ ગોસ્વામી (અમદાવાદ યુવા પ્રમુખ) , હેમાંગ શાહ (સંગઠનમંત્રી ગુજરાત), શામજીભાઈ સોલંકી, મહેશ રામાનંદી, હર્ષવર્ધન શાસ્ત્રી, શરદ પટેલ, ઇલ્યાસ મલેક, રીના શાહ, આનંદ ચાવડા, દેવેન નાયક, જયેશ પંચાલ, હર્ષિલ પટેલ, સુનીલ રાજપૂત, ઘનશ્યામભાઈ ધૈવત શાહ, વાલેકર કાજળ, ગુપ્તા રોનક, પીયુષ જોશી, હેમલ દવે, કલ્પેશ ઠાકુર, યશ પટેલ, શર્મા પ્રદીપ, લત્તાબેન ઠાકોર, આનંદકુમાર ચાવડા, ઘનશ્યામભાઈ સોલંકી, ભાવના નાયી, કલ્પેશ ઠક્કર, રાજુ પ્રદીપ, રાજુ પ્રજાપતિ, શાકિલાભાઈ, રીયાઝ્ભાઈ, ધવલ પટેલ, હેતલ પટેલ, તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા આ કાર્યક્રમ ની  શરૂઆતમાં મધ્યપ્રદેશ માં ખેડૂતો પર થયેલ  ગોળીબાર માં મૃતક  ખેડૂતો તેમજ મહેસાણા જીલ્લાના પોલીસ કસ્ટડી માં પાટીદાર યુવાન ની હત્યા તેમજ સીમા પર દેશની રક્ષા કરતા જે જવાનો શહીદ થયા છે તે તમામને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી તથા મધ્યપ્રદેશ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સરકાર નાં અત્યાચાર સામાન્ય નાગરીકો ને પડી રહી મુશ્કેલીઓ પર ભાજપ સરકારનું ખંડન કરવાના આવ્યું. કાર્યક્રમનું સંચાલાન શ્રી ઈરફાન શેખ અને આભાર વિધિ મહામંત્રી શ્રી નીકુલાસિંગ કે તોમર ને માન્યો હતો.

Related posts

ભાજપનાં સાત પ્રધાનો હાર્યાં

aapnugujarat

જો હું ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને મળ્યો હોત તો ભાજપ જીતી ના હોતઃ હાર્દિક

aapnugujarat

રાજયના મોટાભાગના વિસ્તારોમાં વ૨સાદના ૫રિણામે હળવી બનેલી અછતની ૫રિસ્થિતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1