Aapnu Gujarat
ગુજરાત

માથાસુરની બી.એચ.પટેલ સ્કૂલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

કડી તાલુકના માથાસુર ગામે બી.એચ.પટેલ હાઇસ્કૂલ, પ્રા.શાળા તથા આરોગ્ય કેન્દ્ર માથાસુર અને ગ્રામ પંચાયત માથાસુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયો હતો જેમાં વન વિભાગની ટીમ, બંને શાળાના આચાર્યશ્રી, સરપંચશ્રી, માજી સરપંચશ્રી, શાળાના બાળકો, સાથે ગ્રામજનોએ ભાગ લીધો તથા રાષ્ટ્રગીત ગીત ગાઇ કાર્યક્રમનું સમાપન કરાયું હતું.

Related posts

વીજ કંપનીની બેદરકારીનો ભોગ બન્યો ખેડૂત, ૭ વીઘા શેરડી બળીને ખાખ

aapnugujarat

જિજ્ઞેશ મેવાણી થયા કોરોના સંક્રમિત

editor

સ્થાનિક ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત : વાઘાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1