Aapnu Gujarat
રમતગમત

ભારતીય ટીમમાં હાર્દિક જેવો પ્રતિભાશાળી કોઈ નથી : સહેવાગ

ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્‌સમેન વીરેન્દ્ર સેહવાગનું કહેવું છે કે ટીમની પાસે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા જેવો પ્રતિભાશાળી કોઈ ખેલાડી નથી. સેહવાગ અનુસાર હાર્દિક તે ખેલાડીઓમાંથી છે જેનો કોઈ વિકલ્પ ન હોઈ શકે. વીરૂએ કહ્યું, ’બેટ અને બોલથી હાર્દિક પંડ્યાની પ્રતિભાની કોઈ આસપાસ પણ નથી.’
હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલમાં ચોથું ટાઇટલ અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ પહેલા તે ટીવી ચેટ શોમાં મહિલા વિરોધી નિવેદનને કારણે વિવાદોમાં હતો. મહત્વનું છે કે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ બોલીવુડના પ્રોડ્યુસર કરણ જોહરના ચેટ શો ’કોફી વિથ કરણ’માં જાન્યુઆરીમાં એક એપિસોડ દરમિયાન મહિલાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ વાતો કહી હતી, જેના કારણે આ મામલો ખુબ વિવાદોમાં રહ્યો હતો અને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

Related posts

नसीम शाह को अंडर-19 विश्व कप नहीं खेलना चाहिए : हाफिज

aapnugujarat

યુવરાજ સાત આઇસીસી ટૂર્નામેન્ટમાં સાત ફાઇનલ મેચ રમનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર બન્યો

aapnugujarat

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ધવનનું ફોર્મમાં પરત ફરવું મહત્વપૂર્ણઃ રોહિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1