Aapnu Gujarat
મનોરંજન

મૌની રોય રણબીર સાથેની ફિલ્મને લઇ ઉત્સાહિત

મૌની રોય ગોલ્ડ ફિલ્મમાં સફળતા મેળવી લીધા બાદ હવે પોતાની રણબીર કપુર સાથેની નવી ફિલ્મને લઇને આશાવાદી છે. તે રણબીર કપુરને પોતાના ફેવરીટ સ્ટાર તરીકે પણ ગણે છે. ગોલ્ડ ફિલ્મમાં દમદાર એક્ટિંગ કર્યા બાદ તેની પાસે સતત સારી ફિલ્મ આવી રહી છે. મૌની બોલિવુડ કેરિયરને લઇને આશાવાદી છે. તે કેરિયર બનાવવા માટે તૈયાર છે. ગોલ્ડ ફિલ્મ તેની બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મેળવી ચુકી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તેની ભૂમિકાની પણ પ્રશંસા થઇ હતી. તે હવે રણબીર અને જહોન અબ્રાહમ સાથે કામ કરવા જઇ રહી છે. એક ફિલ્મ તે રાજકુમાર રાવ સાથે પણ કરી રહી છે. મૌની રોયને બીજી કેટલીક ફિલ્મો પણ હાથ લાગી છે. તે બોલિવુડ કેરિયરને લઇને આશાવાદી છે. ગોલ્ડ ફિલ્મ હોકી ખેલાડી બલબીરસિંહના જીવન પર આધારિત ફિલ્મ હતી. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કૃણાલ કપુર, અમિત સાઘ અને ટેલિવીઝનની લોકપ્રિય અભિનેત્રી મોની રોય નજરે પડી હતી. ગોલ્ડ પહેલા અક્ષયની કેટલીક ફિલ્મોને સરેરાશ સફળતા મળી હતી. અક્ષય કુમાર હાલના વર્ષોમાં જોલી એલએલબી અને રૂસ્તમ ફિલ્મમાં નજરે પડ્યો હતો. ટોઇલેટ એક પ્રેમ કથા પણ તેની સારી રહી હતી. બન્ને ફિલ્મોમાં ચાહકોએ તેની ભૂમિકાની પ્રશંસા કરી હતી. હજુ તેની પાસે મોટા બજેટની કેટલીક ફિલ્મો રહેલી છે. અક્ષય કુમારે પોતાની કેરિયરમાં મોટા ભાગે એક્શન અન કોમેડી ફિલ્મમાં ભૂમિકા અદા કરી છે. અક્ષય કુમારની સાથે સાથે મૌની રોય વદુ સફળતા મેળવી લેવા માટે આશાવાદી છે. ટીવી સિરિયલ ક્યો કિ સાંસ ભી કભી બહુથી મારફતે મૌનીએ કેરિયરની શરૂઆત કરી હતી. તેની પાસે સારી ફિલ્મો છે.

Related posts

सीएम उद्धव के गांजे की खेती वाले बयान पर कंगना का पलटवार, कहा – तुच्छ आदमी, शर्म आनी चाहिए

editor

નવી સુવિધા સાથે આર.કે. સ્ટુડિયો ફરી નિર્માણ થશે

aapnugujarat

खेद है कि मैंने ज्यादा महिला निर्देशकों के साथ काम नहीं किया : दीया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1