Aapnu Gujarat
રાષ્ટ્રીય

કામેચ્છા સંતોષવા એક વ્યક્તિએ બેરિંગમાં પેનિસ નાંખી દીધું

તીવ્ર કામેચ્છામાં અંધ બનેલી વ્યકિત કયારેક ભાન ભૂલીને ન કરવાનું કરી બેસે છે અને પછી તેને પછતાવવું પડે છે. ઘણીવાર તમે વ્યકિતની પ્રાઈવેટ પાર્ટ અને ગુદામાં કેટલીક વસ્તુઓ ફસાઈ જવાની ઘટનાઓ સાંભળી હશે. હવે એક એવી ઘટના સામે આવી છે જેમાં વ્યકિતના પેનિસમાં બેરિંગ ફસાઈ જવાની ઘટના બની છે.
પેનિસમાં ફસાયેલી બેરિંગ સાથે આ ૩૩ વર્ષીય વ્યકિત બે અઠવાડિયા સુધી આમથી તેમ ફરે છે અને છેવટે ખૂબ દુખાવો થતા ડોકટર પાસે જાય છે. જયારે ડોકટરે તેનું ચેકઅપ કર્યું તો બેરિંગના કારણે પેનિસ પરથી સ્કીન નીકળી રહી હતી. બેરિંગના કારણે પેનિસમાં લોહીનું પરિભ્રમણ અટકી જવાના કારણે તેને સડો થવાની પણ ખૂબ સંભાવના હતી. આ કારણે ડોકટતે તાત્કાલિક કોઈ નિર્ણય લેવાનો હતો.
પેનિસમાં ફસાયેલી બેરિંગને કાઢવા માટે ડોકટર્સે સર્જિકલ વાયરથી લઈને પેનિસનો સોજો ઘટાડવા સુધીના પ્રયત્નો અજમાવી જોયા. તેમ છતાં બેરિંગ ન નીકળી પરિણામે ડોકટર્સને ઈલેકિટ્રક માર્બલ કટિંગ ટૂલનો ઉપયોગ કરવો પડ્યો. કટિંગ સમયે ટૂલને ઠંડું રાખવા માટે પણ ઉપાય કરવામાં આવ્યો. છેવટે ૧૫ મિનિટ બાદ બેરિંગને પેનિસમાંથી કાઢવામાં આવી.
પેશન્ટના પેનિસમાંથી બેરિંગ કાઢ્યાના બે અઠવાડિયા બાદ તેને ઈરેકશન તો થયું પરંતુ તેના યુરેટસ અને ટેસ્ટીકલ વચ્ચેનો ભાગ ખૂલી ગયો છે. હાલમાં તેની આ પ્રોબ્લેમને દૂર કરવા માટે ડોકટર્સ તેનું કાઉન્સેલિંગ કરી રહ્યા છે.

Related posts

सीएए और आर्टिकल 370 के फैसले पर कायम रहेंगे : मोदी

aapnugujarat

ફેક્સ મશીનથી લોકશાહીની હત્યા કરી દેવાઈ છે : ઓમર

aapnugujarat

પારિંપોરામાં બે આતંકી ઠાર

editor

Leave a Comment

UA-96247877-1