Aapnu Gujarat
મનોરંજન

મને પણ વેબ સિરિઝ કરવાની ઇચ્છા જાગી છે : વરુણ ધવન

મોખરાના અભિનેતા વરુણ ધવને કહ્યું હતું કે મને પણ ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરવાની ઇચ્છા જાગી છે. સેક્રેડ ગેમ્સ જેવી કોઇ દર્શકોને જકડી રાખતી કથા ધરાવતી સ્ટોરી હશે તો હું પણ વેબ સિરિઝ કરીશ.
નવાઝુદ્દીન સિદ્દીકી અને સૈફ અલી ખાનને રજૂ કરતી સેક્રેડ ગેમ્સ સિરિઝ જોયા પછી એણે કહ્યું હતું કે લોકો સાચું કહે છે, હવે ડિજિટલ પ્લેટફોર્મજ મનોરંજનનું ભવિષ્ય છે. ડિજિટલ પ્લેટફોર્મ દુનિયાભરમાં વિસ્ફોટ કરી રહ્યું છે. એનાથી દૂર રહેનાર કલાકાર પાછળ રહી જવાનો છે. સારી સ્ટોરી અને સારું બેનર મળતું હોય તો દરેક કલાકારે વહેલા મોડા ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરવાનું છે. હાલ વરુણની નોનગ્લેમરસ રોલ ધરાવતી યશ રાજની ફિલ્મ સુઇ ધાગા બોક્સ ઑફિસ પર ધીમી પણ મક્કમ ગતિએે સારી પ્રગતિ કરી રહી છે. એની આ વર્ષના આરંભે રજૂ થયેલી ફિલ્મ શૂજિત સરકારની ઓક્ટોબર પણ નોનગ્લેમરસ રોલ ધરાવતી ફિલ્મ હતી.

Related posts

I take failures as learning experiences : Siddharth

aapnugujarat

કેન્ડલ જેનર બ્રાલેસ રહેવામાં માને છે : હેવાલ

aapnugujarat

રણવીરનો ખુલાસો, ‘નહીં કરે દીપિકા પાદુકોણ સાથે લગ્ન’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1