Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં મેટ્રો કોચનું આગમન

અમદાવાદ ખાતે મેટ્રો કોચનું આગમન થઇ ગયુ છે. મેટ્રો કોચ રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. જાન્યુઆરી ૨૦૧૯માં વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીનું ટ્રાયલ રન થશે. મેટ્રો ટ્રેન વડાપ્રધાન મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. સાઉથ કોરિયન કંપનીને તેનો કોન્ટ્રાક્ટ અપાયો છે.
છઠ્ઠી ઓક્ટોબર સુધી આ કોચ રિવરફ્રન્ટ પર લોકો માટે ખુલ્લો રહેશે. જાપાનમાં ચક્રવાતના કારણે કોચની પહોંચ એક અઠવાડિયા વિલંબ થયો છે. આંતરરાષ્ટ્રીય ધોરણો મૂજબ કોચની રચના દક્ષિણ કોરિયામાં કરવામાં આવી છે.
મેટ્રોમાં ત્રણ કોચ અને એક એન્જિન હશે. જે ડિસેમ્બર સુધીમાં શહેરમાં આવવાની ધારણાં છે. શહેરના મેટ્રોમાં એક સમયે ૧૦૦૦ લોકોને ફેરી કરવાની ક્ષમતા છે.ટ્રેનોમાં ત્રણ કોચ શરૂ થશે અને તેને વિસ્તૃત કરી શકાય છે. સ્ટેશનોને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે છ કોચ પાર્ક કરી શકાય. ત્યાં ૪૦ વ્યક્તિની બેઠક ક્ષમતા હશે અને ૩૦૦ લોકો કોચમાં ઊભા રહી શકે છે.

Related posts

अहमदाबाद में मोदी आज स्वच्छता के उद्देश्य के साथ महासम्मेलन को संबोधित करेंगे

aapnugujarat

मेयर सहित पदाधिकारियों ने असरग्रस्त क्षेत्रों का राउन्ड लिया

aapnugujarat

ગુજરાતમાં ભાજપની બુથ વિસ્તારક યોજનાનો ફાગવેલથી સીએમ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1