Aapnu Gujarat
ગુજરાત

વિરમગામના વિજય ચોક ગણેશોત્સવમા માનવ મહેરામણ ઉમટ્યુ 

ભાદરવા સુદ ચોથથી વિરમગામ શહેરમાં ગણેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે અને આખુ શહેર ગણેશજીના રંગે રંગાઇ ગયુ છે ત્યારે વિરમગામના વિજય ચોક ગણેશોત્સવમા રાત્રે મહા આરતીના સમયે વિઘ્નહર્તા ગણપતિ બાપાના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઊમટી પડે  છે. મોટી સંખ્યામાં ભક્તો ગણપતિ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે અને પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. વિરમગામના પત્રકારો દ્વારા ગણપતિ બાપાની આરતી ઉતારવામાં આવી હતી. વિરમગામના વિજય ચોક ગણેશોત્સવમા સંગીતમય મહા આરતી ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

પાવીજેતપુર પોલીસે પાલીયા ગામના કોતર પાસેથી ત્રણ મોટર સાયકલ સહિત ૨,૫૧,૪૭૦ /- નો મુદ્દામાલ જપ્ત કર્યો. અંધારાનો લાભ લઈ આરોપીઓ ભાગવામાં સફડ..

editor

गोता में माता-पुत्र द्वारा १४वीं मंजिल से कूदकर आत्महत्या

aapnugujarat

ઓરી રૂબેલા રસીકરણ અભિયાનઃ ૧.૬ કરોડ બાળકોને આવરી લેવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1