Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં યુથ પાર્લામેન્ટનું આયોજન

રાજ્યનાં પાટનગર ગાંધીનગર સ્થિત કર્ણાવતી યુનિવર્સિટી ખાતે બે દિવસીય યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી. પટેલ સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ રતિલાલ વર્મા અને ‘આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્મા પણ હાજર રહ્યાં હતાં.

Related posts

નોટબંધીના વિરોધમાં કોંગ્રેસે દેશભરમાં મનાવેલો બ્લેક ડે

aapnugujarat

બોટાદ વિધાનસભા બેઠક પર ઝાડુ ફર્યું

aapnugujarat

સીએમ રૂપાણીએ પત્ની સાથે અંબાજીમાં નમાવ્યું શીશ

editor

Leave a Comment

UA-96247877-1