Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સીએનજી પર ૨૮ ટકા અને પીએનજી પર ૧૨ ટકા જીએસટી લાગશે

જીએસટીના દાયરામાં આવ્યા બાદ સીએનજી તે ૨૮ અને પીએનજીને ૬ અને ૧૨ ટકાના ટેક્ષ સ્લેબમાં રાખવામાં આવશે ધરેલુ કાર્યા માટે ઉપયોગ થનારા પીએનજીને પ, જયારે કોમર્શિયલ કાર્યામાં આવતા પીએનજીને ૧૨ ટકા વાળા ટેક્ષ સ્લેબમાં રાખવામાં આવશે સુત્રોના જણાવ્યા મુજબ સિવિલ ઓયએરાનું મિનિસ્ટ્રી અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી વચ્ચે થયેલી બેઠકમાં સીએનજી અને પીએનજી પર જીએસટીના ટેક્ષ રેટ નકકી કરવામાં આવ્યા. હવે આ પ્રસ્તાવને જીએસટી કાઉનસેલને મોકલવામાં આવશે અને ત્યાંથી મંજુરી મળ્યા બાદ તેને લાગુ કરી દેવામાં આવશે.
સરકારે નેચરલગેસ અને એટીએફને જીએસટીના દાયરામાં લાવવાના પ્રયત્નો તેજ કરી દીધા છે. નાણામંત્રાલયના સુત્રોનું કહ્યું છે કે સરકાર પેટ્રોલ અને ડિઝલને જીએસટીના દાયરામા લાવ્યા પહેલા નેચરલગેસ અને એટીએફને જીએસટીના દાયરામા લાગશે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડિઝલને જીએસટીના દાયરામાં લાવશે. કેન્દ્રસરકાર પેટ્રોલ અને ડિઝલને જીએસટીના દાયરામાં લાગવા માટે કાયદાકીય સલાહ લઇ રહી છે.
નાણામંત્રાલયના ઉચ્ચાઅધિકારીઓએ કહ્યું, અમે ઇચ્છીએ છીએ કે પેટ્રોલિયમ પ્રોડકરને આ પ્રકારના દાયરામાં લાવવામાં આવશે. જેનાથી કેન્દ્રની સાથે રાજય સરકારોની આવક પ્રભાવિત થાય નહી અને સામાન્ય માણસને લાભ મળે.

Related posts

વૈશ્વિક બજારોના વલણ વચ્ચે શેરબજારમાં પ્રવાહી સ્થિતિની વકી

aapnugujarat

गुजरात की ओर तेजी से बढ़ रहा तूफान ‘वायु’, भारी बारिश के आसार

aapnugujarat

पूर्व प्रधान न्यायाधीश रंजन गोगोई के खिलाफ यौन शोषण का मामला बंद

editor

Leave a Comment

UA-96247877-1