Aapnu Gujarat
મનોરંજન

સેક્સી સની લિયોન પાસે હવે પારિવારિક ફિલ્મ છે

બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા શાહરૂખખાન, અરબાજ ખાન જેવા મોટા સ્ટાર સાથે કામ કર્યા બાદ સની લિયોન ભારે ખુશ છે. તે અરબાજ સાથે હાલમાં તેરા ઇન્તજારમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી. જો કે ફિલ્મમાં તેની સાથે ભૂમિકા અદા કરનાર અરબાજ ખાન તેની એક્ટિંગ કુશળતાથી ભારે પ્રભાવિત છે. તે હવે તેને પોતાની નવી ફિલ્મ દબંગ-૩માં લેવા માટે વિચારી રહ્યો છે. ફિલ્મમાં સોનાક્ષીની સાથે તે કામ કરી શકે છે. સેક્સી સ્ટાર સની લિયોન હવે ખુબ જ ખુશ છે. તેને વધારે ફિલ્મોની ઓફર મળી રહી છે. તેના કામથી નિર્માતા નિર્દેશકો પ્રભાવિત દેખાઇ રહ્યા છે. તેની પાસે મોટી ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. તેની શિસ્તને લઇને પણ તમામ લોકો ખુશ છે. રઇસ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ તેના આઇટમ સોંગથી તમામ લોકો રોમાંચિત થયા હતા. તેરા ઇન્તજાર ફિલ્મના ગીતો પણ હિટ સાબિત થયા હતા. સની લિયોને બોલિવુડમાં જીસ્મ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદથી પાછળ વળીને જોયુ નથી. તેની મોટા ભાગની ફિલ્મોને સરેરાશ સફળતા મળી રહી છે પરંતુ તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેને બોલિવુડમાં હવે તમામ ટોચના લોકો સ્વીકારતા થઇ ગયા છે. જેથી તમામ મોટા કલાકારોની પાર્ટીમાં પણ તે પહોંચી રહી છે. બોલિવુડમાં સેક્સ બોમ્બ સની લિયોન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી ત્યારથી જોરદાર લોકપ્રિય થઇ રહી છે. તેની લોકપ્રિયતા સતત વધી રહી છે.

Related posts

‘રેડ’ અજયની ૮મી ૧૦૦ કરોડ કમાનારી ફિલ્મ

aapnugujarat

ખુબસુરત સલમા હાયેક હાલ બે પ્રોજેક્ટો ધરાવે છે : રિપોર્ટ

aapnugujarat

કેબીસી-૯ સોની ટીવી ઉપર બેહદની જગ્યાએ રજૂ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1