Aapnu Gujarat
બિઝનેસ

ફ્રી…. ફ્રી…….. ફ્રી….ફ્રી……..

ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદ શહેરનાં ભારત પેટ્રોલિયમ કંપનીનાં પેટ્રોલપંપો પર ગ્રાહકો માટે અવનવી સ્કીમો લૉન્ચ કરેલ છે. આ સ્કીમમાં લગભગ શહેરનાં ૩૦થી વધુ પંપોને આવરી લેવામાં આવેલ છે જેથી શહેરનાં વધારેમાં વધારે ગ્રાહકોને આ સ્કીમનો લાભ મળી શકશે. આ સ્કીમમાં કારની સાથે સાથે ટુ વ્હીલર ગ્રાહકોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે. અમુક પંપર ઉપર ‘૨૦૦ પર ૨૦૦ ફ્રી’ સ્કીમ ચાલી રહી છે ક જમાં ટુ વ્હીલર ગ્રાહકો માટે ૨૦૦નાં પેટ્રોલ પર ૨૦૦ રૂપિયાનું પેટ્રોલ લકી ડ્રો દ્વારા ફ્રીમાં આપવામાં આવશે. બીજી સ્કીમમાં ટુ વ્હીલર ગ્રાહક માટે ૪૦૦નાં પેટ્રોલ પર હાથરૂમાલ અને ફોર વ્હીલર ગ્રાહકો માટે ૧૭૦૦ રૂપિયાનાં પેટ્રોલ પર પ્લાસ્ટિકની બોટલ ફ્રી આપવામાં આવી રહી છે. આ સ્કીમનો ગ્રાહકોમાં ભારે ઉત્સાહ છે અને કંપનીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Related posts

सरकार एक लाख फर्जी कंपनियों को घेरने के लिए तैयार

aapnugujarat

શેરબજારમાં મંદી : સેંસેક્સ ૭૩ પોઇન્ટ ઘટી બંધ રહ્યો

aapnugujarat

રેલ ઇન્ડિયા ટેકનિકલનો આઈપીઓ ૨૦મી જૂને લોંચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1