Aapnu Gujarat
ગુજરાત

તરસાલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓ લોન-સહાય મેળવી શકશે

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, તરસાલી, વડોદરા ખાતેથી જે તાલીમાર્થીઓ પાસ થયા છે. તેવા તાલીમાર્થીઓ માટે નિયામકશ્રી, રોજગાર અને તાલીમ, ગાંધીનગર દ્વારા બેન્કેબલ લોન સહાય યોજના કાર્યરત છે. તો પાસ થયેલા અને લોન સહાય મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ સંસ્થાના કામકાજના દિવસોમાં ૧૧:૦૦ થી ૦૨:૦૦ દરમિયાન રૂબરૂ સંસ્થાનો સંપર્ક કરવા આચાર્યશ્રી દ્વારા જણાવાયુ છે.

Related posts

अल्पेश ठाकोर दूध और दही में  पैर रखकर राजनीति करता है : हार्दिक पटेल

aapnugujarat

યાત્રાધામ બેચરાજી ખાતે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું

aapnugujarat

જશોદાનગર પોલીસ ચોકી સામે એટીએમમાં તોડફોડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1