Aapnu Gujarat
Uncategorized

જીતુ વાઘાણીએ ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક માટે ઉમેદવારીપત્ર ભર્યું

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાવનગર પશ્ચિમ વિધાનસભા સીટ માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભરતી વેળાએ તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતાં.

Related posts

ओखा व पोरबंदर के तटीय इलाकों में दो एंबुलेंस आरंभ कर दी गई है

aapnugujarat

ગીર-સોમનાથ જિલ્લામાં બાળલગ્ન પ્રતિબંધક ધારા-૨૦૦૬ નાં અમલ અંગે તાલુકા દીઠ ટીમ કાર્યરત

aapnugujarat

પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ૧૮ ફેબ્રુઆરી સુધી રદ્દ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1