Aapnu Gujarat
Uncategorized

ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી પંચના આઇકોન ચેતના વાળા – કિંજલ વાળા ચુંટણીમાં મતદાન કરશે. 

સમગ્ર રાજ્યમાં આગામી ૯ ડીસેમ્બર યોજાનાર વિધાનસભાની સામાન્ય ચુંટણી અંગે જણાવ્યું એ પણ રસપ્રદ થશે કે રાજ્યમાં ચુંટણી પંચે સમગ્ર ગીરસોમનાથ જીલ્લાના યુવા મતદારો ને મતદાન પ્રેરવા અને વધુને વધુ મતદાન થાય તે માટે રાજ્ય ચૂંટણીપંચે ભારતીય વોલીબોલ ટીમની કેપ્ટન અને ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર નિવાસી ચેતના વાળા અને કિંજલ વાળાને મતદાર જાગૃતિ અભિયાનની યુથ આઇકોન તરીકે પસંદ કરવામાં આવેલ છે. આ બંન્ને નાના એવા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામના વતની છે.અને ચીનની ભુમિ પર પ્રથમ વખત જ યોજાયેલી આંતરરાષ્ટ્રિય મહિલા વોલીબોલ બિકસ ગેમ્સ 2017 ની ભારતીય ટીમ ચેતના વાળા ની કેપ્ટનશીપ હેઠળ રમવા ગઈ હતી જેમાં ભારતને ચોથું સ્થાન મળ્યું હતું. તેમજ અઢળક એવોર્ડ સિલ્ડ મેળવી અને દેશ વિદેશમા ભારત નો ટંક વાગાળયો છે જેઓ આ વિધાનસભા ચૂંટણી મા ગીર સોમનાથ જિલ્લાની મતદાર યાદીમાં સૌ પ્રથમ વખત નોંધણી થયેલ હોય તેથી તેઓ તા ૯  ડીસેમ્બર ના રોજ નાના સરખડી ગામે થી સૌ પ્રથમ પોતાના અમુલ્ય મત આપી લોકશાહી ના પર્વ જોડાશે

મહેન્દ્ર ટાંક – સોમનાથ

Related posts

રાજ્યમાં ‘મિનિ-લોકડાઉન’ એક સપ્તાહ લંબાવાયું ઃ ૧૮ મે સુધી રાત્રિ કફ્ર્યૂ

editor

વ્યાજદરમાં વધુ ઘટાડો કરવા માટેની તકો : નાણાં મંત્રાલય

aapnugujarat

પર્યાવરણ પ્રેમી દ્વારા જશમતપુર ગામની શાળામા પક્ષીધરનું વિતરણ

editor

Leave a Comment

UA-96247877-1