Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શહેરમાં બ્લુ વ્હેલ ગેમ /બ્લુ વ્હેલ ચેલેન્જ પર પ્રતિબંધ

શહેર પોલીસ કમિશનરશ્રીએ તેમની હકુમત હેઠળના વડોદરા શહેરના સમગ્ર વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર બ્લુ વ્હેલ ગેમ/બ્લુ વ્હેલ ચેલેન્જ મારફતે ક્યુરેટરના/એડમિનિસ્ટ્રેટરના રોલ પ્લે કરવા, આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથવા આવી ગેમ/કોમ્યુનિકેશનમાં ભાગ લેવા કે તેમાં મદદરૂપ થયા પ્રતિબંધ ફરમાવ્યો છે. કોઇપણ વ્યક્તિ આ ગતિવિધિમાં ભાગ લે તો નજીકના પોલીસ સ્ટેશનમાં મૌખિક કે લેખિત જાણ કરવા જણાવાયુ છે. આ આદેશ તાત્કાલિક અસરથી તા.૦૬/૦૧/૨૦૧૮ સુધી અમલમાં રહેશેઆ હૂકમનો ભંગ કરનાર કાયદાકીય રીતે શિક્ષાને પાત્ર થશે.

Related posts

CM handovers another 164 Letters of Intent under CNG Sahbhaagi Yojana

editor

રાજયસભા ચૂંટણી બિનહરીફ જ થશે : ઘીના ઠામમાં ઘી ઢળ્યુ

aapnugujarat

बोपल क्षेत्र में स्थित मारूतिनंदन होटल में २५ युवकों द्वारा की गई तोड़फोड़ से सनसनी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1