Aapnu Gujarat
બ્લોગ

jokes

કાલે એક બેન ધુણતા હતા અને માતાજી આવ્યા…

એક બહેન એ પુછ્યું કે ધર માં શાંતિ રહે એ માટે શું કરું… ?

બેન ધુણતા ધુણતા બોલ્યા..!!
નેટ પેક બંધ કરી દે..!!
પછી તો મારા થી પણ રેહવાયું નહી અેટલે મેં પણ પુછ્યું કે તમે ક્યા માતાજી…?
તો કહે, ” વાઈ -ફાઇ ” માઁ.

 

આલે લે….!!

Related posts

સમજવા જેવું…

aapnugujarat

જાણવા જેવું…

aapnugujarat

हिंदी मत लादिए लेकिन….

aapnugujarat

Leave a Comment

UA-96247877-1