Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કાયદા પ્રધાનપદેથી રાજીનામું આપતી વેળાએ…

દિલ્હી, ૧૦ ઑક્ટોબર, ૧૯૫૧, ડૉ. બાબાસાહેબ આંબેડકર, પંડિત જવાહરલાલ નહેરૂના પ્રધાનમંડળમાં કાયદાપ્રધાન હતાં. કાયદા પ્રધાનપદેથી રાજીનામું આપતાં પ્રધાનને ‘રાજીનામું શા માટે આપ્યું’ એ અંગે લોકસભાને અને લોકોને પોતાનાં નિવેદન દ્વારા જણાવવાની લોકશાહીમાં એક પ્રણાલિકા રહી છે. પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકરે રાજીનામું આપ્યું ત્યારે તેમને આવું નિવેદન કરવાની વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ મનાઈ ફરમાવી. એ જ સિદ્ધ કરે છે કે હિંદુ સમાજ સુધારા માટે હિંદુ સ્ત્રીઓ તરફી હિંદુ કોડ બિલ લોકસભામાં પસાર નહીં થવા દેવા માટે કોંગ્રેસનો પ્રિ-પ્લાન હતો પરંતુ બાબાસાહેબ પણ કાંઈ ગાંજ્યા જાય તેમ ન હતાં. તેમણે લોકસભા નહીં, તો લોકસભા બહાર પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને તેમણે હૃદયદ્રાવક નિવેદન કરી પોતાની લાગણી વ્યક્ત કરી પોતાની ન્યાયી વાત રજુ કરી છે તે હૈયું વલોવી નાંખે છે.
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

MORNING TWEET

aapnugujarat

મિત્રતા એટલે શું ?

aapnugujarat

धमाकेदार जोक्स

aapnugujarat

Leave a Comment

UA-96247877-1