Aapnu Gujarat
ગુજરાત

પોલીસ ગ્રેડ પેને લઈને ઉપવાસ પર બેઠેલા મહિલા પોલીસ કર્મીની તબિયત લથડી, પોલીસ કર્મીઓમાં છૂપો રોષ

પોલીસ ગ્રેડ પે ને લઈને આંદોલનનો મામલો સામે આવ્યાે છે ત્યારે ગ્રેડ પે ને લઈને મિત્તલ મકવાણા પોલીસ કર્મી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જેઓ 5 જેટલા દિવસથી ઉપવાસ પર બેઠા હતા પરંતુ તેમની તબિયત થોડી લથડી છે.

પરીવારજનોનું સમર્થ તેમને છે. ષ કમિટીની રચનાના 5 મહિના બાદ રીપોર્ટ સબમિટ નથી કરાયો. બે મહિનામાં રીપોર્ટ સબમિટ કરવાનો હતો તેવી વાત હતી ત્યારે હજુ સુધી તેને લઈને કોઈ નિવેડો ના આવતા પોલીસ કર્મીઓમાં છૂપો રોપણ છે. જેથી પોલીસના અન્ય કર્મીઓમાં અને તેમના પરીવારોમાં આ છૂપો રોષ પણ જોવા મળી રહ્યાે છે.

નિલમ મકવાણાને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. કોઈ પણ પગલા લેવામાં નથી આવ્યા. સરકાર સામે પોલીસ કર્મીઓમા રોષ જોવા મળી રહ્યો છે.
આપ પાર્ટીના કાર્યકર્તાઓ પણ સિવિલમાં મળવા માટે ગયા હતા પરંતુ તેમને મળવા પણ દેવાયા નહોતા. જો કે અગાઉ કોંગ્રેસે પણ કહ્યું ચપટી વગાડતા તમારા ગ્રેડ પેના મામલાને અમે સોલ કરી દઈશું તેવું તેમને અગાઉ પણ જણાવ્યું હતું. .

Related posts

PM Modi likely to visit Gujarat on Jan 12

editor

गुजरात में एक RTI कार्यकर्ता के बेटे की हत्या, कांग्रेस ने भाजपा पर साधा निशाना

aapnugujarat

रथयात्रा विदाई के बाद ही ननिहालवासी भोजन करते हैं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1