Aapnu Gujarat
ગુજરાત

બીબીસી સોસાયટીમાં સ્ટેટ લેવલે ડાયરેક્ટર પદની નિમણુક કરાઈ

સુરેશ ત્રિવેદી , ભાવનગર

ધ ભારતીય બહુજન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ની રાજ્ય કક્ષાએ નોંધણી થયેલ છે અને 20 જિલ્લામાં ટૂંક સમયમાં શાખાઓ કાર્યરત થવાની તૈયારીમાં છે જેમાં શ્રી પ્રવીણ મૌર્ય સ્થાપક છે તે સ્ટેટ ચેરમેન પદે સર્વાનુમતે ચૂંટાયા છે.
રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.ડી.વાઘેલાની નોમિનેટેડ ડાયરેક્ટર પદે સ્ટેટ લેવલે નિમણૂક થયેલ છે પશ્ચિમ વિભાગ સૌરાષ્ટ્રમાંથી ભાવનગરના બિલ્ડર ઉદ્યોગપતિ મોહનભાઇ મકવાણા તથા પ્રવીણભાઈ કાઠીયાવાડી બિનહરીફ ચુંટાઈ આવેલ છે.આગામી દિવસોમાં ભાવનગર કુંભારવાડા તથા આનંદ નગર શાખાઓ કાર્યરત થનાર છે

Related posts

શહેરા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અનોખો પ્રયોગ

editor

વડાલી ખાતે તાલુકા બાળ સુરક્ષા સમિતિની મિટિંગ મળી

aapnugujarat

વિંગ કમાન્ડર અભિનંદનની મુકિતની જાહેરાત બાદ ખુશી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1