Aapnu Gujarat
ગુજરાત

વડાલી ખાતે તાલુકા બાળ સુરક્ષા સમિતિની મિટિંગ મળી

વડાલી તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી મમતા પોપટ અને વિરેન દેસાઈ (મામલતદાર) તેમજ તાલુકા પ્રમુખ વિજય પટેલનાં અધ્યક્ષ સ્થાને તાલુકા બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક રિવ્યુ બેઠક યોજાઈ જેમાં તાલુકા મથકે બાળકોના નોંધાયેલ કેસો અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫ તેમજ પોકસો એક્ટ – ૨૦૧૨ેના કાયદા વિશે જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠાના મુકેશ. ડી. સોલંકીને (સુરક્ષા અધિકારી, સંસ્થાકીય સંભાળ) વિગતવાર માહિતી આપી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યું

aapnugujarat

गोधरा की मुश्किल सीट २५८ वोटों से ऐसे जीत पाई बीजेपी

aapnugujarat

શહેરા તાલુકામાં ટેબલેટનું વિતરણ કરાયું

editor

Leave a Comment

UA-96247877-1