Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ફ્રાંસમાં આતંકવાદ નિરોધક બિલને સંસદની મંજૂરી

ફ્રાંસમાં સુરક્ષા કાયદાઓને વધારે રડક બનાવવા માટેના વિવાદાસ્પદ બિલને કન્જર્વેટિવ સભ્યોની એકતા વાળી સંસદે મંજૂરી આપી દીધી છે એની સાથેજ બિલે રસ્તામાં આવનારી પ્રથમ અંતરાયને પાર કરી લીધો છે. સીનેટ સભ્યોયે બિલના પક્ષમાં ૨૨૯ વોટ નાંખીને એનું સમર્થન કર્યું.આ ડ્રાફ્ટને નીચી સદન નેશનલ એસેમ્બલીને મોકલવામાં આવશે જ્યાં ઓક્ટોબરમાં આ બાબત પર ચર્ચા થશે.
નવો કાયદો પેરિસમાં ૨૦૧૫માં થયેલા આતંકવાદી હુમલા બાદ લગાવવામાં આવેલા આપાતકાલનું સ્થાન લેશે. આ હુમલામાં ૧૩૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા.નોંધનીય છે કે આ રાષ્ટ્રપતિ એમેનુઅલ મેક્રોના ચૂંટણી જાહેરાતોમાં સમાવેશ થાય છે.
સ્ટેટ ઓફ ઇમરજન્સી હેઠળ અધિકારીઓને લોકોને નજરબંધ કરવા, ઘરોમાં તલાશી લેવા ન્યાયાધીશની મંજૂરી વગર જનસભા પર પ્રતિબંધ લગાવવાનો આરોપ થે, એને છઠ્ઠી વાર છ જુલાઇના રોજ કાર્ય વિસ્તાર આપવામાં આવ્યો.

Related posts

સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ઓઈલ આપવાનુ બંધ કર્યું

editor

हाफिज की न्यायिक हिरासत 14 दिन बढ़ी

aapnugujarat

Google gets permission for work and continue to sell its Android license to Huawei and sub brand Honor

aapnugujarat

Leave a Comment

UA-96247877-1