Aapnu Gujarat
મનોરંજન

અભિનેત્રી ભૂમિ પેડનેકર કોરોના પોઝીટીવ

સતત બોલીવુડ કોરોનાના ભરડામાં ફસાઈ રહ્યુ છે ત્યારે અક્ષય કુમાર અને ગોવિંદા બાદ વિક્કી કૌશલ અને એક્ટ્રેસ ભૂમિ પેડનેકર કોરોના પોઝીટીવ આવ્યા છે. ત્યારે અભિનેત્રી ભૂમિ પેડનેકરે પોતાના સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલ હોમ કોરેન્ટાઈન છું અને ડોક્ટર ની સુચનાઓનુ પાલન કરી રહી છુ. મારામાં થોડાં લક્ષણો છે, પરંતુ મને સારું છે.જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય,તે પોતાનો ટેસ્ટ કરાવી લેવા.મેં તમામ પ્રકારની સાવધાની રાખી હોવા છતાંય મને કોરોના થયો. માસ્ક પહેરો, હાથ સેનેટાઈઝ કરતા રહો.

Related posts

કાસ્ટિંગ કાઉંચના શિકાર થઇ નથી : સની

aapnugujarat

महिला प्रधान एक्शन फिल्म’ में नजर आएंगी कंगना रनौत

aapnugujarat

सलमान के बाद रितिक के साथ काम करेंगी दिशा पाटनी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1