Aapnu Gujarat
મનોરંજન

શિલ્પા શેટ્ટી પોતાના પરિવાર સાથે પહોચી સિધ્ધિ વિનાયક


શિલ્પા શેટ્ટી ની દીકરી સમીશા નો આજે 15 ફેબ્રુઆરીના રોજ જન્મ થયો હતો . ગયા વર્ષે દીકરીનો જન્મ થયો હતો . સોશીયલ મીડિયામાં દીકરીની તસવીર શૅર કરીને શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, ‘ઓમ ગણેશાય નમઃ અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો. સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરી, 2020ના રોજ થયો હતો. એક ઈન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યું હતું કે જ્યારે તે 21 વર્ષની હતી ત્યારે જ તેણે દીકરીનું નામ સમીશા વિચારીને રાખ્યું હતું. શિલ્પા શેટ્ટીની દીકરી સમીશા આજે ૧ વર્ષ પૂર્ણ થતા શિલ્પા શેટ્ટી એ પરિવાર સાથે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર ના દર્શન કરવા પહોચીયા હતા . શિલ્પાની સાથે બહેન શમિતા શેટ્ટી, પતિ રાજ કુંદ્રા, દીકરો વિયાન, માતા સુનંદા તથા સાસુ-સસરા હતા. સમીશા એ પોતાની ક્યુટ સ્માઈલ થી બધાનું મન જીતી લીધું હતું

Related posts

પ્રિયંકા અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મને લઇને વ્યસ્ત

aapnugujarat

फिर से टलेगी श्रद्धा कपूर की हसीना पारकर की रिलीज

aapnugujarat

રિતિક રોશનની સાથે ફિલ્મ મળતા વાણી ખુશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1