Aapnu Gujarat
Uncategorized

જુનાગઢનાં મધુરમ વિસ્તારનાં લોકોએ જરૂરી સુવિધાનાં અભાવે કોર્પોરેટર નરેશ ચાચિયા વિરુદ્ધ દેખાવો કર્યા

આજરોજ જૂનાગઢ શહેર ના મધુરમ વિસ્તારના અદિતિ નગર-ડીના રહેશો રોડ ચક્કાજામ કરી ત્યાંના કોર્પોરેટર નરેશ ચાચિયાનો વિરોધ કરી કલાકો સુધી ટ્રાફિક જામ કર્યો હતો. સ્થાનિક મહિલાઓ રસ્તો તથા રોડ મુદ્દે મહિલાઓ રોડ ઉપર આવી ગઈ હતી અને કોેર્પોરેટર વિરુદ્ધ સુત્રોચાર અને દેખાવો કર્યા હતાં.
રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)

Related posts

ભાજપ કાર્યાલય પણ સુરક્ષિત નથી તો નગરજનો કેવી રીતે રહેશે સુરક્ષિત

editor

વેરાવળમાં ૨.૫ ઇંચ વરસાદ ખાબક્યો

editor

અમિત શાહ જૂનાગઢમાં સભા સંબોધશે અને મોદી ૨૯મીએ ગુજરાતમાં પધારશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1