Aapnu Gujarat
ગુજરાત

કેન્દ્રીય રાજયમંત્રી રામદાસ આઠવલેના હસ્તે ડભોઈનાં પલાસવાડા ગામમાં જય પ્રાથમિક શાળાનું ઉદઘાટન

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજયમંત્રી શ્રી રામદાસ આઠવલેએ ડભોઇ તાલુકાના પલાસવાડા ગામે આવેલી જય પ્રાથમિક શાળા અને દિવ્યાંગ સંકુલનું ઉદઘાટન કર્યુ હતું. દિવ્યાંગ બાળકોના જીવનમાં દિવ્ય દ્રષ્ટીતો છે જ પણ સાથે-સાથે આ દિવ્યાંગ શક્તિ અનોખી રીતે ઉભરે અને સ્વનિર્ભરથી ભવ્યભારતના નિર્માણમાં આશવાદી બની ઉભરે અને સમાજમાં ચોતરફ પોતાના શિક્ષણના પ્રકાશથી પ્રકાશિત કરી ગુજરાત તથા દેશનું નામ રોશન કરે. એવા શુભાશય સાથે આજે આ મંત્રીશ્રીના દસ્વ્યાંગ બાળકો તથા એમ.આર બાળકો માટેના સંકુલને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પ.પૂ.શંકરાચાર્યશ્રી અઘોક્ષજાનંદ દેવતિર્થજી, શ્રી ૧૦૦૮ પાગલબાપૂ, શ્રી માર્ગ્ય સ્મિત સ્વામી, શ્રધ્ધાબેન ત્રિવેદી તથા મોટો સંખ્યામાં ગ્રામજનો તેમજ દિવ્યાંગ અને એમ.આર. બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પાવીજેતપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા ભૂમિ પૂજન કરાયું

aapnugujarat

ઘાટલોડિયા : આકાશગંગાના મેદાનમાંથી ભ્રુણ મળી આવ્યું

aapnugujarat

અમને તમારા આંકમાં નહીં, રસ્તાઓ સુધારો તેમાં રસ છે : હાઈકોર્ટે અમ્યુકોનો ઉધડો લીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1