Aapnu Gujarat
ગુજરાત

યોગી ના બનો તો કઈ નહિ ઉપયોગી બનો સ્વામી વિવેકાનંદ નુ સૂત્ર ઇડર પોલીસ સ્ટેશનના પીઆઇ પ્રહલાદસિંહ વાઘેલાએ સાકાર કરી બતાવ્યું

વિશ્વમાં કોરોના નામની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાત સહિત ભારત દેશ લોક ડાઉન ની પરિસ્થિતિમાં જીવી રહ્યું છે તમામ લોકો નાના-મોટા ધંધા ઉપર પણ બારિસલ જોવા મળી છે કરજો વાત કરવા માંગે છે સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે ની તો લોક ડાઉન ની પરિસ્થિતિમાં ઇડર પોલીસ દ્વારા વિવિધ સેવાઓ આપવામાં આવી છે વાત કરીએ તાજેતરમાં ઇડરમાં વૃદ્ધ મહિલાના ઘરે ઇડર પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા વાયરીંગ કરાવી એક ટેબલ પંખો અને રાસન પાણીની વ્યવસ્થા કરાવી માનવધર્મનો ઉત્તમ ઉદાહરણ પૂર્ણ કરેલ છે સ્વામી વિવેકાનંદ સૂત્ર હતું યોગી ના બનો તો કંઈ નહીં પણ ઉપયોગી બનો સો સો સલામ છે આવા પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓ ઉપર કે જેઓ રાત દિવસ એક કરી પોતાની ફરજ અડીખમ રીતે નિભાવી સાથે સાથે માનવ સેવા પણ નિભાવી રહ્યા છે ખરેખર હાલની પરિસ્થિતિમાં ઇડર પોલીસ ગણ તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રહલાદસિંહ વાઘેલા આવા સંસ્કાર આપનાર તેના માતૃત્વ ને સો સો સલામ છે

દિગેશ કડિયા
સાબરકાંઠા

Related posts

SBIના મેનેજરને પત્ર લખી પાંચ લાખની ખંડણીની માંગ

aapnugujarat

વલ્લભીપુર : ખેત ઉત્પન્ન બજાર સમિતિ બનાવાશે : ઈશ્વરસિંહ પટેલ

aapnugujarat

હાર્દિક અને લાલજી પટેલને બે વર્ષની જેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1