Aapnu Gujarat
ગુજરાત

કડી સર્વ વિદ્યાલય દ્વારા નિરાધારોને ભોજન વ્યવસ્થા ની કીટ નું વિતરણ કારવામાં આવ્યું

કડી સર્વ વિદ્યાલય દ્વારા નિરાધારોને ભોજન વ્યવસ્થા ની કીટ નું વિતરણ કારવામાં આવ્યું
સરકારના આદેશના પગલે કડી શહેરને વહીવટી તંત્ર દ્વારા લોક ડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારે બજારમાં ચા તેમજ ખાણીપીણીની દુકાનો બંધ કરી દેવામાં આવેલ છે શહેરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા મજૂર વર્ગ અત્યારે ભારે હાલાકી ભોગવી રહ્યું છે તેની ચિંતા કરી કડી સર્વે વિદ્યાલય કેમ્પસ કડી ના આદુંદરા રોડ જોગણીમાં ના ટેકરા ઉપર ગરીબ લોકો ને ચા, ખાંડ,કઠોડ,તેલ ,મસાલા તથા લોટ વગેરે જેવી સામગ્રી ધરાવતા પેકેટસ તૈયાર કરી ને એક પેકેટ એ ચાર વ્યક્તિઓ વાળા પરિવાર ની જરૂરિયાત પુરી પાડી શકે તેટલી મજબુત વ્યવસ્થા કરી છે. કડી અને કડી ની આજુબાજુ માં રહેતા સમગ્ર ગરીબો ને આ પેકેટસ પહોંચાડવા ની સહારનીય કામગીરી કડી સર્વ વિદ્યાલય દ્વારા કરવામાં આવી રહી છે.
આપણું ગુજરાત ન્યૂઝ કડી
જૈમિન સથવારા

Related posts

હિંમતનગરનો માલધારી સમાજ નગરપાલિકાથી નારાજ

editor

જેઈઈ – નીટની પરીક્ષા મુલતવી રાખવા પંચમહાલ કોંગ્રેસ સમિતિની માંગ

editor

છેલ્લા ચાલીસ દિવસથી ખડેપગ સેવા બજાવતા હોમગાર્ડ જવાનો સહિત આરોગ્ય વિભાગના 3360 જેટલા કર્મચારીઓને છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

editor

Leave a Comment

UA-96247877-1