Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજમાં પત્રકારોનો સન્માન સમારોહ યોજાયો

બનાસકાંઠા જીલ્લના કાંકરેજ તાલુકાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયાના પત્રકારોનો સન્માન સમારોહો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફુલહાર, શાલ, મિઠાઈ, ગિફ્ટ આપી વનરાજસિંહ વાઘેલાએ ચોથી જાગીરનું સન્માન કર્યું હતું. ૩૦ જેટલા એક્ટિવ પત્રકારોની ઉપસ્થિતિમાં થરાના વરિષ્ઠ પત્રકાર એવા યશપાલસિંહ વાઘેલા અને મોટા બાપુ દેવુભા વાઘેલાની ખાસ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના પ્રેસ પ્રતિનિધિ મંતના પૂર્વ પ્રમુખ રામજીભાઈ રાયગોરે આપી હતી. વાત કરવામા આવે તો કાંકરેજમાં પ્રથમ વખત ઘટના કે દેશની ચોથી જાગીરનું સન્માન કરાયું હતું ત્યારે રાજકીય નેતાઓ અને તંત્રની આંખોમાં પટ્ટી ખોલવાની પ્રથમ વખત પહેલ કરાઇ કાંકરેજ તાલુકાના રાજકીય નેતાઓને ખબર નથી કે પ્રેસ કોન્ફરન્સ એટલે શું ? મિડિયડએ તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી લોકોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવા માટે સતત રહે છે પ્રયત્નશીલ ત્યારે કાંકરેા્‌માં રાજકીય નેતાઓ મિડિયાની અવગણના કરતાં થઈ શકે છે મોટું નુકસાન. થરા રાજવી પરિવાર દ્વારા કાંકરેજ પત્રકારોનું સન્માન કરી લોકહિતનાં કામો માટે પાઠવી હતી શુભેચ્છા.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ)

Related posts

BJP Foundation Day Special : સ્થાપના દિવસ પર જાણો ભાજપની સફળતાની કહાની

aapnugujarat

ગુજરાત સ્થાપના દિવસની આજે ભવ્ય ઉજવણી : શ્રેણીબદ્ધ કાર્યક્રમ

aapnugujarat

खाद्य सामग्री में मिलावट रोकने के लिए जांच में तेजी : उपमुख्यमंत्री नीतिन पटेल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1