Aapnu Gujarat
ગુજરાત

લિંબચ યુવા સંગઠન થરાદની મિટિંગ યોજાઈ

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકે આવેલ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ખાતે આજ રોજ લિંબચ યુવા સંગઠન થરાદની કારોબારી મિટિંગ મળી હતી. જોકે લિંબચ યુવા સંગઠન ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ દાનાભાઈ નાઈની અધ્યક્ષ સ્થાને આ મિટિંગ મળી હતી. જોકે આ મિટિંગમાં લિંબચ યુવા સંગઠન થરાદના નવીન પ્રમુખ રવજીભાઈ કુંભારાની નિમણૂંક કરાઈ હતી. જોકે ઉપપ્રમુખ તરીકે અજાભાઈ મેશરાની નિમણૂંક કરાઈ હતી. જોકે આ મળેલી મિટિંગમાં થરાદ તાલુકાના લિંબચ યુવા સંગઠનના નવા વર્ષનું સ્નેહમિલન અને ઈનામ વિતર્‌ના મુખ્ય મુદ્દાઓ રાખીને મિટિંગનું આયોજન થયું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય લિંબચ યુવા સંગઠનના ઉપપ્રમુખ દાનાભાઈ નાઈ, ભીખાભાઈ, મહેન્દ્ર નાઈ, ઈશ્વરભાઈ, રાજુભાઈ, નરેશભાઈ, પુનમાજી, બાબુભાઈ તેમજ થરાદ તાલુકાના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

રૂપાણી સરકાર ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરે : હાઇકોર્ટ

editor

રાજ્યમાં ૨૪મી ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે : રિપોર્ટ

aapnugujarat

ક્લિન ઈન્ડિયા મુવમેન્ટ સંદર્ભે જિલ્લા પંચાયતની વિવિધ કચેરી ખાતે સફાઈ ઝુંબેશ

editor

Leave a Comment

UA-96247877-1