Aapnu Gujarat
શિક્ષણ

બનાસકાંઠા માં બેસ્ટ મુસ્લિમ ટીચર એવોર્ડ એનાયત કરાયા..

પાલનપુર ખાતે આવેલી ટાર્ગેટ એકેડેમીમાં બેસ્ટ મુસ્લિમ ટીચર એવોર્ડનું આયોજન કરાયું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાના છ શ્રેષ્ઠ મુસ્લિમ શિક્ષકોને ડૉક્ટર સુરેન્દ્ર ગુપ્તા, મુસાફિર પાલનપુરી અને ડૉક્ટર અમિત વૈદના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા. આ કાર્યક્રમના હોસ્ટ તરીકે અરમાન સિંધી અને ચિરાગ રાઠોડે ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને આયોજન ઈમરાન મોગલે કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

માર્કશીટમાં નામને લઇ ભૂલ સુધારવા ૫૦૦ ભરવા પડશે

aapnugujarat

ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ થશે

aapnugujarat

મ્યુનિ શાળાના ધાબા ઉપર પતંગ નહીં ચગાવી શકાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1