Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ નગરપાલિકામાં 3 મહિનાથી પગાર થી વંચિત, સફાઇ કામદારોએ પગાર ના પ્રશ્ર્ને લેખિતમાં રજુઆત કામથી અળગા રહ્યા.

વિરમગામ નગરપાલિકામાં છેલ્લા 6 મહિના થી આશરે 100 જેટલા રોજમદાર અને કાયમી સફાઈકામ ના પગાર અનિયમિત રીતે થતાં હોય તેમજ 3 મહિના થી રોજમદાર અને કામમી સફાઈ કામદરો પગાર ન મળતાં હોવાથી કામદારો ને વ્યવહારીક જીવન મા બહું તકલીફો પડતી હોવાથી આ પગાર બાબતે તેમજ વિરમગામ નગરપાલિકા સફાઇ કામદાર નો છેલ્લા 5 થી 7 વર્ષ થી પીએફ કરવામાં આવે છે.પરંતુ નગરપાલિકા દ્વારા પીએફ કાપવામાં આવતો હોય અને છેલ્લા ઘણાં સમય થી ન મળતાં પીએફ ની માંગણી ઓ ને લઇનેલેખીત વારંવાર રજુઆત કરવાં છતાં કોઇ નક્કર પગલાં ન ભરાતાં
આજરોજ વિરમગામ નગરપાલિકા ચીફ ઓફીસર, પ્રમુખ, ઉપપ્રમુખ ને આવેદન પત્ર આપ્યુ હતુ અને આજરોજ આશરે 100 જેટલા રોજમદાર અને કામમી સફાઇ કામદાર આજે કામથી અળગા રહ્યા હતા.

રિપોર્ટર-અમિત હળવદીયા, વિરમગામ

 

Related posts

ગુજરાતીઓના નસે નસમાં રાષ્ટ્રભક્તિ છે જે હેતુથી તમે આમ આદમી પાર્ટી મુકી અહીં આવ્યા છો તમારું હ્રદયથી સ્વાગત કરુ છું :પ્રદિપસિંહ

aapnugujarat

પાટણ ના ડીડીઓ રમેશ મેરજાની અમદાવાદ બદલી, પાટણ DDO તરીકે ડી. એમ. સોલંકીને નિમણૂક

aapnugujarat

ગુજરાતમાં કોની સરકાર બનશે તે અંગે આવતીકાલે ફેંસલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1